________________
સત્તરભેદી પૂજા
૩૬૩
પૂજાગીત ( રાગ-નૃત્યકી, આશાવરી, નટ તથા શ્રીરાગ ). પારગ ! તેરે પદ પંકજ પર, વિવિધ કુસુમ સાહે, . ઓર દેવનકું આક ધંતુરે, તુજ સમા નવિ કેહે. પાત્ર ૧ એવી વિવિધ કસુમ જાતિશું, જબ પંચમી પૂજા પૂજે, તબ ભવિજનકે રોગ સોગ સવિ, ઉપદ્રવ જે. પ૦ ૨
કાવ્ય મંદારકલ્પદ્રુમપારિજાત જાતૈિરવિવાતકૃતાનુપતૈિ; પુપે: પ્રભેરચયિતૈને વાં, પૂજા પ્રતેને કિલ પંચમીં સ:1
મગર, લાલ ગુલાબ, માલતી, ચંપક, કેતકી વેલ, મચકુંદ, પ્રિયંગુ, નાગ, ઉત્તમ જાઈ, બલસિરિ વગેરેના પૃથ્વી અને જલમાં ઉત્પન્ન થયેલ વિશુદ્ધ અને અખંડ વિવિધ પ્રકારના પુષ્પ વડે ભગવંતના ચરણકમળની પૂજા કર. ૧-૨
ગીતને અર્થ– હે ભવસમુદ્રના પારને પામેલ પ્રભુ! તારા ચરણકમળ પર વિવિધ પ્રકારના પુષ્પ શેભે છે. બીજા સંસારીદેને તે લેકે આંકડા કે ધતુરાના પુપેથી પૂજે છે, ખરેખર! તારા જે બીજે કઈ દેવ નથી. ૧
એ પ્રમાણે પાંચમી પૂજામાં જુદા જુદા પ્રકારના સુધી ઉત્તમ પુથી જ્યારે ભવ્ય છ તને પૂજે છે ત્યારે ભવ્યજીના ગ, શેક અને સર્વ ઉપદ્રવે પણ નાશ પામે છે. ૨
કાવ્યને અર્થ–મંદાર, કલ્પવૃક્ષ અને પારિજાતના પુષ્પોની સુગંધથી ભ્રમરના સમૂહ જ્યાં પડાપડી કરે છે તેવા છૂટા કુલેથી તે ભવ્ય આત્મા છે શ્રી જિનેશ્વર ભગવંતના નવે અંગે પાંચમી પૂજા કરી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org