________________
૩૬૪ _
પૂજાસંગ્રહ સાથે છઠ્ઠી પાંચવર્ણના કુલની માળાની પૂજા
( વરતુદ) વિવિધ ગુથિત વિવિધ ગુંથિત હાર સુવિચાર, ચારુચતુરનવસારસધર વિમલજાતિસુવિભાંતિ સુમનસ, માલાપરિમલ બહુમિલિત, ભ્રમરવૃંદઝંકાર રવ રસ, ટોડલ સાર સુદામ કરિ, છઠ્ઠી પૂજા જામ, નયણ અમિયરસ પૂરિઍ, ક્ષિણ ક્ષિણ કરિય પણામ. ૧
પૂજાઢાળ ( રાગ-દેશાખ ) ચંપગાગપુન્નાગવર માગરે,
કેતકી માલતી મહમહંતી; નાગ પ્રિયંગુ શુચિકમલશું બેલસિરી,
વેલી વાસંતિકા દમન જાત. ૧ અથ–જુદી જુદી જાતના નિર્મળ ગુંથેલ પુષ્પોની માળા છઠ્ઠી પૂજામાં પ્રભુના કંઠે સ્થાપે છે તે માળા વિવિધ રીતે ગુંથા યેલી અત્યંત સુંદર લાગે છે અને માળાની સુગંધથી ઘણા ભમરાના સમૂહને ઝંકારના અવાજરૂપી રસ ઉત્પન્ન થયે હતે. તે માળામાં જાઈ, ટેડર વગેરે પુષ્પની માળા જોવાથી નયને અમૃતરસથી પૂરાય છે અને ક્ષણે ક્ષણે પ્રણામ કરે છે ?
પૂજા ઢાળને અર્થ–છઠ્ઠી પૂજામાં ચંપક, અશોક, પુન્નાગ, ઉત્તમ મગરે, કેતકી, મઘમઘતી માલતી, નાગ, પ્રિયંગુ, કમળ, બેલસિરિ, વેલી, વાસંતિકા, દમણે જાઈ, કુંદ, મચકુંદ, નવમાલિકા, પાડલ, અંકેલ, વાલ વગેરે પવિત્ર પુષ્પોથી ગુંથેલી ઉત્તમ સુગંધથી ભરેલ પુષ્પમાળા શ્રી જિને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org