________________
३६२
પૂજાસંગ્રહ સાથે
---
-
-
--
-
-
--
-
-
--
પાંચમી પાંચવર્ણના છુટા ફુલની પૂજા
( વરતુછંદ ) કમલ પરિમલ કમલ પરિમલ કુંદ મંદાર, પારિજાત જાતિ સુમન સહસ્ત્રપત્ર શતપત્ર સુંદર, કોટક કેતકી સુદલ બેલવેલી ગુલાબ ચંપક, જલચલ જાતિ સુવર્ણતર મેગર મુકુલિત ફૂલ, પંચમી પૂજા પરિકરિય પામું સુહ સુરતુલ્ય,
પામું સુહ સુરતુલ્ય. ૧
પૂજાઢાલ (આશાવરી) મેગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકી વેલી; કુંદ પ્રિયંયુ નાગવર જાતી, બેલસિટી શુચિ ભેલી મા. ૧ ભૂમંડલ જલ એકલ ફૂલે, તે પણ શુદ્ધ અખંડે; જિનપદપંકજ જિઉં હરિ પૂજે, તિણિ પરિ તુ ભવિ મંડે. મે ૨
અર્થ–પ્રભુની પાંચમી પૂજા પાંચ વર્ણના વિવિધ જાતિનાં પુષ્પ જેમ કે, અતિશય સુગંધથી મહેકતા કમલ, મચકુંદ, પારિજાતક, જાઈ, સહસ્ત્રપત્ર શતપત્ર આદિ સુંદર પુષ્પ, કેટક, કેતકી, સારા પાંદડાવાળી બેલવેલી, જળ અને સ્થળના ગુલાબ, ચંપક, જાઈ, ઘણું સાશ વર્ણવાળા મેગરાની કળી તથા ખીલેલ પુ વગેરેથી પૂજા કરીને દેવેના સુખની સમાન સુખને હું પામુ છું. ૧
પૂજા ઢાળીને અર્થજેમ ઈદ્ર મહારાજા શ્રી જિનેશ્વર ભગવંતના ચરણકમળની પૂજા કરે છે તેમ હે ભવ્યજીવ! તું પણ આ પ્રભુની શુદ્ધ અખંડિત વિકસિત પુષ્પ જેવાં કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org