________________
-
- - - -
-
- - -
-
- - -
-
સત્તરભેદી પૂજા
૩૬૧ સત્તર ભેદ એ કુપદરાયકી, કુમરી પૂજતી અંગે; જિમ સુરિયાભ સુરાદિક પ્રભુને, પૂજત ભવિ મનરેગે, સુo ૨ વિવિધ સુગંધિત ચુરણવાસે, મુંચતી અંગ ઉવંગ; ચોથી પૂજા કરત મન જાનત, મિલાવતિ સુખસંગે. સુo ૩
" કાવ્ય કપૂર સૌરભવિલાસિવાસૈઃ શ્રીખંડવાસ: કિલ વાડોથ; વિભાસુરશ્રી જિનભાસ્કરે દે: પૂજા જિનેરિક ચતુથમ. ઇંદ્ર મહારાજા વગેરેએ આપની પૂજા કરી હતી તે પૂજા કયા? અને અમારી પૂજા કયાં ? અમે ઈંદ્રાદિકની જેમ કેવી રીતે હોઈ શકીએ ? છતાં આપ અમારી જેવી તેવી પણ પૂજા સહ છે-નભાવે છે. ખરેખર! આમાં આપની મહાનુભાવતા જ કા૨ણ છે. ૧
જેમ કુપદરાજાની પુત્રી દ્રૌપદીએ સત્તર પ્રકારે અને સૂર્યાભ વગેરે દેવેએ તમને વિસ્તારથી પૂજ્યા હતા તેમ ભવિઝ પણ ઉલાસભર મનથી આપને પૂજે છે. ૨
ચેથી પૂજામાં જુદા જુદા સુગંધી વાસક્ષેપ પ્રભુના અંગ ઉપગે પૂજા કરતાં જાણે કે મનને અત્યંત સુખ પ્રાપ્ત થયું હોય એમ લાગે છે. ૩
કાવ્યને અથ–જેમ ઈદ્ર કપૂરની સુવાસથી સુધી ચંદનના વાસક્ષેપથી દેદીપ્યમાન સૂર્ય-ચંદ્ર જેવા શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરી હતી તેમ શ્રી જિનંદ્રચંદ્રની ચેથી પૂજા કરી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org