________________
૭૫૬
પૂજાસંગ્રહ સાથે
અહો ભાલ થલ કંઠ હદિ ઉદરે ચાર, સ્વયં પૂજાકાર,
તિલક ૧ કરિ યક્ષકદમ અગર ચૂવો મર્દન, લેપે મેરે જગગુરુગાત; હરિ જિ મેરૂપરે ૬ષભકી પૂજા કરે,
દેખાવત કૌતુક ઔર ઔર ભાત. તિલકo ૨ હમ તુમ્હ તનુ લિં, તો ભી ભાવ નાહી છિયે,
ખે પ્રભુ વિલેપનકી બાત, હરે હમ તાપ એ, દૂછ પૂજા વિલેપનકી, ઔર હરિ દુરિતકં શુચિ કીનો ગાત.
- તિલકo ૩
પ્રમાણે-પ્રભુના બન્ને પગના અંગુઠા, ઢીંચણ, હાથના કાંડા, ખભા, શિરશિખા, લલાટ, કંઠ, છાતી અને ઉર–નાભીને ભાગ. વળી ભક્ત પિતે પણ લલાટ, કંઠ, છાતી અને ઉદરનાભિ એ ચાર સ્થાને તિલક કરે છે. ૧
જેમ મેરુપર્વત ઉપર ઇંદ્ર મહારાજાએ અનેક પ્રકારના કૌતુકે બતાવતાં શ્રી ઋષભદેવ ભગવાનની પૂજા કરી હતી તેમ કેસર વગેરે નવ વસ્તુનું ચૂર્ણ અને અગર નામના સુધી દ્રવ્યનું મિશ્રણ કરીને જગદ્ગુરુ-પરમાત્માના ગાત્રનું હે ભવ્ય જીવો! તમે પણ વિલેપન કરે. ૨
પ્રભુના અંગ વિલેપનની વાત તે જુએ. અમે વિલેપના તમારા શરીરનું કરીએ છીએ તે પણ અમારો ભાવ પુરાતે નથી અર્થાત્ વધતું જાય છે. પ્રભુની બીજી વિલેપન પૂજા અમારા સંતાપને હર અને પાપને પણ હરીને અમારું શરીર પવિ કરો ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org