________________
સત્તરભેદી પૂજા
૩૫૭
કાવ્ય અંગે પ્રસૃજ્યાંગસુગધગધ-કાષાયિકનેષ પટેન ચંદ્ર વિલેપને કેસરચંદનાā: પૂજા જિનેરિક દ્વિતીયામ. ૧ ત્રીજી શ્રી ચક્ષુયુગલ કે વસ્ત્રયુગલ પૂજા
( વસ્તુ ઇદ ). દેવનિર્મિત દેવનિર્મિત, વિમલ દઇ વસ્ત્ર, અતિ ઉજજવલ ઉદ્યોતમમ્ર, સુગધગંધકાસાય પરિકર, અખિલ અખંડ અમૂલ્યતર; ચંદ્ર કિરણ સમ વિમલ શીતલ, પહિરામણિય પવિત્ર ચઢે, પૂજા તૃતીય જિર્ણદ પિખિયા પરમાનંદશું, અનુમો સવિ ઇંદ્ર. ૧
કાવ્યને અર્થ–(પ્રભુના) શરીરને લૂછવાના-સાફ-કરવાના સુગંધી ગંધવાળા રંગીન વસ્ત્રથી પ્રભુના અંગને બરાબર લૂછીને કેસર-ચંદન વગેરે વિલેપનાથી ઇ શ્રી જિનચંદ્ર ભગવંતની બીજી પૂજા કરી. ૧
અથ–ઘણુ દેવેએ મળીને બનાવેલ અતિ ઉજજવલ પ્રકાશમય ઉત્તમ ગુણ અને સુગંધયુક્ત, ચારે બાજુ રંગીન કીનારવાળા સંપૂર્ણ અખંડિત અને ઘણુ મૂલ્યવાળા ચંદ્રકિરણ સમાન નિર્મળ અને શીતળ બે વસ્ત્ર (કે બે ચક્ષુ) પ્રભુને ત્રીજી પૂજામાં પહેરાવે કે ચઢાવે તે જોઈને સર્વ ઇદ્રો પણ પરમ આનંદપૂર્વક અનુમોદન કરે છે. ૧
પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org