________________
સત્તરભેદી પૂજા
૩૫૫
પૂજાદાળ (રાગરામગિરિ. દેશી જયમાલાની.) આવનાચંદન સરસ ગેસીસમાં,
ઘસિય ઘનસારશું કુંકુમાં એક કનકમણિભાજને સુરભિરસપૂરિયં,
- તિલક નવ કરો પ્રભુ અંગમાં એ- ૧
ચરણ જ
કરે
કઠ હૃદિ ઉદર જિન દીજીયે એ; દેવના દેવનું ગાત્ર વિલેપતાં,
હરિ પ્રભુ દુરિત કરિ લીજીએ એ. ૨
ગીત ( રાગ–ોડી ) તિલક કરે પ્રભુ નવ અંગે, કંકુમ ચંદન ઘસી શુચિ ઘનસાર, પ્રભુ પગ જાનુ કર અંસ શિર ભાલથળે, કંઠે હૃદિ ઉદરે સાર,
પૂજા-ઢાળનો અર્થ–રસવાળાં બાવનાચંદન અને ગશીષ ચંદન ઘસીને કુંકુમવર્ણ કેસર ભેળવીને કરેલ સુગંધી રસથી સુવર્ણ અને મણિના ભાજને (પાસો) ભરીને પ્રભુના નવે અંગે તિલક કરે. ૧
તે આ રીતે–પ્રથમ બને પગના અંગુઠે, પછી ક્રમશઃ અને જાનુ, હાથના કાંડા, ખભા, શિરના શિખાસ્થાને, ભાલ
સ્થળે, કંઠે, હદયે અને નાભિએ–દેવાધિદેવના નવે અંગે વિલેપન કરતાં ભગવાનને કહે છે કે મારા પાપને દૂર કરીને મને તારા હાથમાં લઈ લે. ૨
ગીતને અર્થ– હે ભવ્ય છે. પવિત્ર ચંદન અને કુંકુવર્ણ કેસર મેળવીને પ્રભુના નવે અંગે તિલક કરો. તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org