________________
૩૫૪
પૂજાસંગ્રહ સાથે
પુરંદર: પૂરિતહેમકુંભૈરભમંમિરલ સુગધે; સાકંસુરીયૈઃ સ્નેપનેન સમ્યફ, પૂજ જિનેન્ટો: પ્રથમાં ચકાર, ૨
બીજી વિલેપન પૂજા
( વસ્તુછદ) વિમલ ચંદન વિમલ ચંદન ઘસિય ઘનસાર; કેસર સુરભિશું મેલવિય, ભરિય રત્નકંચન કચેલિય, અંગવિલેપન વિધિ કરિય, દિગંધરસમાંહિ મેલિય, પૂજા દ્વિતીય પ્રમોદભર, નિરખ, નયણ અલાલ, જિનમૂરતિ આલોકતાં, મુજ મન હરષ કલેલ. ૧
ઇંદ્ર મહારાજાએ દેના સમૂહ સાથે સુગંધી જળથી પૂર્ણ પણે ભરેલા સુવર્ણના કળશેથી કપટ રહિત ભાવપૂર્વક શ્રી જિનચંદ્ર ભગવંતની જળને અભિષેક કરવાપૂર્વક પ્રથમ પૂજા કરી. ૨
અર્થ_વિવિધ પ્રકારના નિર્મળ ચંદન ઘસીને તેમાં સુગંધી ઉત્તમ બરાસ અને કેસર તથા દિવ્ય ગંધ અને રસવાળાં દ્રવ્ય મેળવીને રત્ન અને કંચનના કાળાં (વાટકા) ભરીને ભવ્ય આત્મા બીજી પૂજામાં પ્રભુના અંગે વિધિપૂર્વક વિલેપન કરે છે. એ વખતે પ્રદપૂર્ણ હદયવાળા થઈ તે ઉચ્ચરે છે કે પ્રભુની આવી મનહર મૂતિને અનિમેષ નયનથી–એકીટસે જતાં આજે મારા મનમાં હર્ષનાં આનંદનાં મોજા ઉછળી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org