________________
૩૪૮
પૂજાસંગ્રહ સાથે
જાતિનાં વાજિંત્ર બજાવતાં થકાં મુખથકી સત્તરમી પ્રજાને પાઠ ભણે, તે ભણીને સત્તરમી પૂજા કરે.
૧૮ આરતીને વિધિ પછી-આરતિ કરે, તેને વિધિ કહે છે – પૂજા ભણી રહ્યા પછી વસ્ત્રપ્રમુખ પહેરી, ઉત્તરસંગ કરે. ૨. પછી અન્તરપટ કરી પિતાને લલાટે કુકુમનું તિલક કરે.
૩. પછી અન્તરપટ દૂર કરી, કેબીમાં સ્વસ્તિક કરી માંહે રૂપાનાણું, તંદુલ, સેપારી ધરે.
૪. પછી આરતિ દીપક સાથે સંયેજીને પ્રભુની સન્મુખ દક્ષિણાવર્તથી સર્વ વાજિંત્ર વાજતાં આરતિ કરે.
સત્તરભેદી પૂજાવિધિ સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org