________________
સત્તરભેઢી પૂજા
૩૪૭
યુગ્મ, શ્રીવત્સ, વન્દ્વમાન અને સ્વસ્તિક એ અષ્ટ માંગલિક રચી, તે થાળ હાથમાં લેઇ પ્રભુજીની આગળ ઉભેા રહી તેરમી પૂજાના પાઠ ભણે. તે ભણીને રૂપાનાથે સંયુક્ત તે થાળ પ્રભુજી
આગળ ધરે.
૧૪ પક્ષેપ
પછી કૃષ્ણાગુરુ, કુંદરુક, સેલારસ, સુગંધવી, મનસાર, ચ'દન, કસ્તુરી, અંખર ઇત્યાદિક વસ્તુનું ગ્રૂપધણું રકેબીમાં ધરી મુખથકી ચૌદમી પૂજાનેા પાઠ ભણે. તે ભણીને ધૂપધાણુ' ઉખેવે
૧૫ ગીત
પછી–સુંદર સ્વરૂપવાન એવાં કુમાર-કુમારિકાએ મધુર સ્વરે પ્રભુજીના આગળ ઉભા રહ્યા થકાં ગીત ગાન કરે, અને મુખથકી પંદરમી પૂજાના પાઠ ભળે, તે ભણીને પંદરમી પૂજા કરે. તે ૧૧ નૃત્ય
પછી નાની વયના સુંદર કુમાશ અથવા કુમારિકાઓ અથવા સમાન અવસ્થાવાળી સધવા સ્ત્રીએ; અથવા એકલી કુમારિકાઓ, સુંદર વસ્ર આભૂષણ પહેરી પ્રભુની સન્મુખ નાટક કરે, ( અથવા સમાન અવસ્થાવાળા એકલા પુરૂષો મળી નાટક કરતાં થકા) મુખ થકી સેાલમી પૂજાના પાઠ ભળે, તે ભણીને સાલમી પૂજા કરે.
૧૭ વાઘ
પછી-મૃદ ́ગ, ક‘સાલ, તબલ, તાલ, ઝાંઝ, વિષ્ણુ, સતાર, તૂરી, ભેરી, ફેરી, દુન્દુલિ, શરણાઈ, ચંગ, નફેરી પ્રમુખ સવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org