________________
૨૪૬
પૂજાસંગ્રહ સાથે પછી ધ્વજા ઉપર ગુરુ પાસે વાસક્ષેપ કરાવે.
પ્રભુ સમુખ ગહેલી કરે, ને ઉપર અક્ષતથી સ્વસ્તિક કરે, સોપારી ચઢાવે.
મુખ થકી નવમી પૂજાને પાઠ ભણે, તે પાઠ ભણી રહી વિજા ચઢાવે.
૧૦ આભરણ પછી પીરજા, નીલમ, લસણીયા, માની અને માણેકથી જડેલા એવા મુકુટ, કંડલ, હાર, તિલક, બેરખા, કંદરા, કડાં, ઈત્યાદિ આભરણ લેઈ મુખ થકી દશમી પૂજાને પાઠ ભણે, તે ભણીને આભરણ તથા રેકડનાણું બમણું ચઢાવે.
૧૧ પુષ્પઘર પછી કેલ, અકેલ, કુંદ, મચકું, એવાં સુગંધિત પુનું ગૃહ બનાવી, છાજલી, ગેખ, કરણ પ્રમુખની રચના કરી, હાથમાં લેઈ મુખથકી અગીઆરમી પૂજાને પાઠ ભણે, તે ભણીને ફૂલઘર ચઢાવે. ફૂલની ચંદનમાળા તેરણ ફૂલના ચંદ્રવા પુઠીયાં પ્રમુખ બાંધે.
૧૨ પુષ્પવર્ષા પછી–પંચવણ સુગંધિત ફૂલ લેઈ ફૂલને મેઘ વરસાવતે બારમી પૂજાને પાઠ ભણે તે ભણીને ફૂલ ઉછાળે.
૧૨ અષ્ટમાલિક પછી અખંડ તંદુલને રંગી પંચવર્ણ કરી. એક થાળમાં દર્પણ, ભદ્રાસન, નન્દાવ, શરાવસંપુટ, પૂર્ણકુમ્ભ, મત્સ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org