________________
૩૪૪
૨ વિલેપન
૧ પછી સુન્દર સૂક્ષ્મ અ‘ગલૂડૂણે જિનભિખ્ખુ પ્રમાજી, કેસર,ચંદન (સુખડ), મૃગમદ (કસ્તુરી), અગર (અગુરુચંદન), કપૂરાદિકની કચેાલી ભરી હાથમાં લઇ ઉમે। રહે અને મુખથકી બીજી પૂજાના પાઠ ભળે, તે ભણીને વિલેપન કરી નવ અંગે પૂજન કરે.
પૂજાસંગ્રહુ સાથે
૩ વાયુમ
૧ પછી અત્યંત સુકીમલ સુગંધિત અમૂલક વયુગ્મ (એ વસ્ત્ર) ઉપર કેસરને સ્વસ્તિક કરી, પ્રભુજી આગળ ઉભે રહી, મુખથકી ત્રીજી પૂજાને પાઠ ભણે, તે ભણીને પ્રભુજી આગળ વયુગ્મ ચઢાવે.
૪ વાસસ્થૂ
પછી અગરચંદન, કપૂર, કુંકુમ, કસ્તુરીનું ચૂર્ણ કરી, ચાલી ભરી, પ્રભુ આગળ ઉભું રહી, મુખ થકી ચેાથી પૂજાને પાઠ ભણે, તે ભણીને વાચચૂર્ણ બિમ્બ ઉપર છાંટે તથા જિનમદિરમાં ચૂર્ણ ઉછાળે.
૫ પુષ્પ
પછી ગુલામ, કેતકી, ચ'પેા, કુંદ, મચકુદ, સાવનજાતિ, જૂઈ, વિઉલસરા ( એરસલી) ઇત્યાદિ સુગન્ધયુક્ત પંચવણું ફૂલ લેઈ ઉભા રહી, મુખ થકી પાંચમી પૂજાના પાઠ ભશે, તે ભણીને 'ચવણુના ફૂલ ચઢાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org