________________
શ્રી સકલચંદજી ઉપાધ્યાયજી કૃત–
સત્તરભેદી પૂજા
विधि ૧ પ્રથમ સ્નાત્ર કરે. ૨ પછી અષ્ટપ્રકારી પૂજા કરે. ૩ ઉજજવલ રૂપા પ્રમુખની કેબીમાં કુંકુમ તથા કેશર
વિગેરેને સ્વસ્તિક કરે. ૪ પછી કેશરપ્રમુખ મિશ્રિત શુદ્ધજળે સુંદર કળશ ભરી,
સ્થાપનાને રૂપિયે કળશમાં નાખે. ૫ પછી કળા કેબીમાં રાખી સ્નાત્રીયા ઉત્તરાસંગથી
મુખકેશ કરી ત્રણ નવકાર ગણી નમસ્કાર કરે. ૬ હાથે ધૂપ દેઈ કેબી હાથમાં ધારણ કરે. છ મન સ્થિર રાખે.
૧ હરણ સ્નાત્રીયા પ્રભુજી સન્મુખ ઉભા રહે, પંચામૃત કળશ અડગ રાખે, અને મુખ થકી પહેલી પૂજાને પાઠ ભણે (જે આગળ આપવામાં આવેલી છે.) તે ભણુને પછી પ્રભુને પંચામૃતનું હરણ કરે, તથા પ્રભુની ડાબી બાજુને અંગુઠે જળધારા આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org