SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે - - પરિસહ સહુનાદિક પરકારા, એ સબ હે વ્યવહારા હો, સંયમ. ૪ નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદાર, લહત ઉત્તમ ભવપારા હો. સંયમ ૫ મહાદિક પરભાવ મેં ન્યારા, દુગ નય સંયુત સારા હો, સંયમ ૬ પદ્મ કહે એમ સુણી ઉજમાલા, લહે શિવવધૂ વર હારા હો. સંયમ. ૭ કાચ અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહોદયકારણમ; જિનવરંબહુમાનજલીઘત, શુચિમના: સ્નપયામિવિશુદ્ધયે.૧ છે, બે વખત આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનું છે. બાવીશ પરિ સહને સહન કરવાના છે, એ પ્રમાણે અનેક પ્રકારે છે તે બધા મુનિપણાના વ્યવહારરૂપ છે. ૨–૩–૪ નિશ્ચયથી તે પોતાના ગુણમાં સ્થિર રહેવું તે જ ઉદાર ચાસ્ત્રિ છે. એવા વ્યવહાર–નિશ્ચય ચારિત્રવાળા ઉત્તમ છે. મેહ વગેરે પરભાવથી રહિત હોય છે. અને નય વડે યુક્ત જે ચારિત્રી હોય છે તે શ્રેષ્ઠ ગણાય છે. પ-૬ કર્તા શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે, આ પ્રમાણે ચારિત્રપદનું વર્ણન સાંભળી જે આત્માએ ચારિત્રના પાલન માટે ઉદ્યમવાળા થાય છે તે શિવવધૂની ઉત્તમ વરમાળાને પામે છે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy