________________
હ૩૫
-
- -
-
-
-
-
-
-
નવપદજીની પૂજા સાથે
ગીતને દુહ હરિકેશી મુનિરાજી, ઉપજે કુળ ચંડાળ; પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્રગુણ અસરાળ, ૧
ગીતની તાળ ( સાહિબ કબ મિલે? સનેહી પ્યાર હે–એ દેશી ) સંયમ કબ મિલે! સસનેહી પ્યાર હો ! સંયમ યું સમકિત ગુણઠાણુગ વારા,
આતમસે કરત વિચાર હો, સંયમ, ૧ દેષ બેંતાલીશ શુદ્ધ આહાર,
નવકલ્પ ઉગ્ર વિહારા હો. સંયમ ૨ સહસ તેવીશ દેષ રહિત નિહાર,
આવશ્યક દાય દ્વારા હો. સંયમ૩ ગીતના કુહાને અર્થ-હરિકેશી નામે મુનિરાજ કે જે ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા હતા પણ તેમણે ચારિત્ર અંગીકાર કર્યા પછી તેમની દેવે પણ સેવા કરતા હતા. ચારિત્ર ગુણ એ સુંદર છે. ૧
ગીતની ઢાળને અથ–– સ્નેહિ મિત્ર! મને સંયમ કયારે મળશે? આ પ્રમાણે સમકિત ગુણઠાણાવાળા (૪-૫ મા ગુણસ્થાનકવાળા) આત્મા સાથે વિચાર કરે છે ૧
હવે ચારિત્રનું વર્ણન કરે છે. જેમાં બેંતાલીશ દોષ રહિત શુદ્ધ આહાર લેવાનું હોય છે, નવકલ્પી ઉગ્ર વિહાર કરવાને હોય છે. ૧૦૨૩ દેષ રહિત નિહાર (શુદ્ધ સ્થડિલ) કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org