SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ઢાળ (ટૂંક અને તેાડા વચ્ચે મેંદીકેરી બ્રેડ, મેદીર્ગ લાગ્યા-એ દેશી.. ) ચારિત્રપદ્મ નમા આઠમે રે, જેહથી ભવભય જાય, સંયમર્ગ લાગ્યા. સત્તર ભેદ છે જેહનારે, સીત્તેર ભેદ પણ થાય, સથમ૦ ૧ સમિતિ ગુપ્તિ મહાવ્રત વળી રે, દશ ખંત્યાદિક ધ; સ’ નાણ કાર્ય વિરતિય છે રે, અનુપમ સમતા શ, સ૦ ૨ બાર કષાય ક્ષય ઉપશમે રે, સવિત ગુણઠાણ સં૰ સચમઠાણ અસંખ્ય છે રે, પ્રણમા ભવિક સુજાણ, સ૦ ૩ પૂજાસ'મહુ સાથે ચારિત્રધમ રહેલ છે તેનું જ્ઞાન સફળ છે, કારણુ કે ज्ञानस्य જ્ય વિત્તિ: જ્ઞાનનું ફળ વિરતિ છે. ૧ ઢાળના અથ—આઠમા પદમાં ચારિત્રને નમસ્કાર કરે. જે ચારિત્રના સેવનથી સ'સારને ભય ચાલ્યા જાય છે, હે પ્રભુ ! અને સયમના રંગ લાગ્યું છે. આ ચારિત્રના ૧૭ ભેદ છે, તેમજ ૭૦ ભેદ પણ થાય છે. ૧ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ મહાવ્રત, ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધમ આ બધાના ચારિત્રમાં સમાવેશ થાય છે. જ્ઞાન કારણ છે અને તેનું કાર્ય વિરતિ છે. એ ચારિત્રથી અનુપમ એવું સમતાનું સુખ પ્રાપ્ત થાય છે. ર પ્રથમના ખાર કષાયના ક્ષયે પશમથી સવિરતિ ગુણુસ્થાન પ્રાપ્ત થાય છે. સયમના સ્થાન અસંખ્યાતા છે. હું સુજ્ઞાની સભ્યાત્મા ! તમે એને પ્રણામ કરે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy