________________
નવપદજીની પૂજા-સાથે
નામ ઝવણ દ્રવ્ય ભાવ જે,
વળી સગ નય ને સગ ભંગ; મેરે જિન મુખ પદ્મ દ્રહ થકી,
૩૩૩
લહેા જ્ઞાન પ્રવાહ સુગંગ, મેરે નાણ૦ ૩
કાવ્ય તથા સત્ર
વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જં તુમડાયકાણુમ ; જિનવર હુમાનૌઘત, ચિમના: સ્નેપયામિ વિશુદ્ધયે ૧ ૐ ૐ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવા રાય શ્રીમતે સભ્યગૂજ્ઞાનપદાય જલાર્દિક યામહે સ્વાહા. સાતમી સભ્યગૂજ્ઞાનપદપૂજા સમાપ્ત
આઠમી ચારિત્રપદ-પૂજા
દુહા
ચારિત્રધમ નમા હવે, જે કરે કમનિાધ; ચારિત્રધમ જસ મન વસ્યા, સફ્ળા તસ અવમેધ. ૧
દ્રવ્ય અને ભાવને જાણે. સાત નય તથા સસભંગીને જાણે. તેમજ જિનેશ્વરના મુખરૂપ પદ્મદ્રહમાંથી શ્રેષ્ઠગ ગારૂપ જ્ઞાનને પ્રવાહ વહી રહ્યો છે. તેને પણ જ્ઞાનથી જાણી શકાય છે. ૧-૨-૩ કાવ્યના અર્થ અરિહંતપદપૂજાને અંતે આપેલ છે, તે મુજમ જાણવા.
Jain Education International
દુહાના અથ—હું આત્મા ! હવે ચારિત્રધમ ને નમસ્કાર કરા કે જે કર્માંના રાય કરે છેકમને રાકે છે. જેના મનમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org