________________
૩૩૨
ગીતના દુહા
અજ્ઞાને જે
બહુ કાડા વરસે ખપે, ક` જ્ઞાની શ્વાસેાવાસમાં, ક` ખપાવે તેહુ. ગીતની ઢાળ
પૂજા ગ્રહ સાથે
( હૈ। મતવાલે સાજના-એ દેશી )
નાણુ નમા પદ્મ સાતમે,
જેહથી જાણે દ્રવ્ય ભાવ મેરે લાલ; જાણે જ્ઞાન ક્રિયા વળી,
તિમ ચેતન તે જભાવ, મેરે નાણ૦ ૧ નરગ સર્ગ જાણે વળી,
જાણે વળી મેાક્ષ સંસાર; મેરે૦
હેય ફોય ઉપાદેય લહે,
નિશ્ચય તે વ્યવહાર, મેરે નાણ૦ ૨ જ્ઞાનના ૨ અને કેવળજ્ઞાનના એક એમ કુલ ૫૧ ભેદ) છે. હું ચતુર સુજાણુ આત્મા! તે ભેદોને સારી રીતે સમજો. ૩
ગીતના દુહાના અથ—અજ્ઞાને કરીને જે કર્માં ઘણા ક્રોડા વષે ખપે છે. તે કમ જ્ઞાની એક શ્વાસેારાસમાં ખપાવી શકે છે. ૧
Jain Education International
ગીતની ઢાળના અથ—હૈ આત્મા ! સાતમા પદ્મમાં તમે હું જ્ઞાનને નમસ્કાર કરેા. જે જ્ઞાનથી દ્રવ્ય—ભાવને આત્મા જાણે. જ્ઞાન-ક્રિયાને જાણે, ચેતન અને જડ ભાવને જાણે, નરક અને સ્વ'ને જાણે, મેક્ષ અને સસારને જાણે, હેય, જ્ઞેય અને ઉપાદેયને જાણે, નિશ્ચય અને વ્યવહારને જાણે. નામ, સ્થાપના,
For Private & Personal Use Only
www.jainelibrary.org