________________
નવપદજીની પૂજા સાથે
૩૩૭
મંત્ર– Kી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જમજામૃત્યુ નિવારાય શ્રીમતે સભ્યશ્ચારિત્રપદાય જલાદિક યજામહે સ્વાહા.
આઠમી ચારિત્રપદ પૂજા સમાપ્ત
નવમી તપપદ પૂજા
દહે દઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘાર; તો પણ તપના પ્રભાવથી, કાઢયાં કર્મ કઠેર. ૧
ઢાળ (પુરુષોત્તમ સમતા છે તારા ઘટમાં—એ દેશી ) તપ કરીએ સમતા રાખી ઘટમાં. (એ આંકણી) તપકરવાલ કરાલ લે કરમાં,
અડીએ કર્મ અરિભટમાં. ત૫૦ ૧ કાવ્યને અર્થે પ્રથમ અરિહંતપદ પૂજાને અંતે આપેલા છે, તે મુજબ જાણુ.
દુહાને અર્થ-દઢપ્રહારીએ ચાર હત્યા કરી અઘાર કર્મ કયાં, તે પણ તપના પ્રભાવથી કઠેર કર્મને તેણે નાશ કર્યો. ૧
વાળને અર્થ-અંતઃકરણમાં સમતા રાખીને તપ કર. તપરૂપ વિકરાળ સારવાર હાથમાં લઈ કર્મરૂપી શત્રુસુભટમાં ભમીએ. તેની સાથે લડી કર્મશત્રુને વિનાશ કરીએ.) ૧
२२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org