SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સ મગલમાંગલ્ય', સર્વ કલ્યાણકારણમ્ ; પ્રધાન' સ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ . પૂજાસ ગ્રહ સાથે ૫ ( પછી સ્નાત્રિયાએએ હાથ ધૂપી હાથમાં કળશ લઈ મુખકાશ આંધી ઉભા રહેવુ. ) દુહા સયલ જિણેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સઘની પૂગે આશ. ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા; વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧ જો હેવે મુજ શક્તિ ઇસી, સવિ જીવ કરું શાસનરસી; શુચિસ ઢલતે તિહાં માંધતાં, તીર્થંકરનામ નિકાચતાં. ૨ ૧ સ` મ`ગલેામાં માંગલિક, સર્વ કલ્યાણનુ કારણ, અને સર્વ ધર્માંમાં પ્રધાન એવુ' શ્રી જૈનશાસન જયવંતુ વતે છે, ૫ દુહાના અથ—સવ જિનેશ્વરના ચરણેામાં નમસ્કાર કરી તેઓના કલ્યાણકના વિધિ હું કહું છું. તે વિધિનુ' વણૅન કરવાથી અને સાંભળવાથી સકળ સંઘની આશા પરિપૂર્ણ થાય છે. ૧ Jain Education International ઢાળના અ—શ્રી તીર્થંકર પરમાત્મા પૂર્વ ભવમાં સમ્યક્ત્વ પામી અનુક્રમે ચારિત્રના સુખમાં રમણતા કરે છે અને વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કરી આવા પ્રકારની ભાવદયા હૃદયમાં ધારણ કરે છે. ૧ જો મારામાં એવા પ્રકારની શક્તિ હેાય તે સર્વ જીવાને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy