SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર-પુજા સાથ શ્રી જયવીયરાય સૂત્ર જય વીયરાય ! જગદ્ગુરુ ! હાઉ મમ તુહુ પભાવએ ભય; ભવનિવ્યુંઆ મગાણુસ્તારિઆ *દ્ધિી. ૧ લેગવિરુદ્ધચ્ચા, ગુરુજણપૂ પત્થકરણ ચ; સહગુરુજોગા તયણ-સેવણા આભવમખેડા. ૨ વારિજ્જઇ જઇવિ નિઆણ ધણું વીચરાય ! તુહુ રામએ; તવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હેં ચલાણ, ૩ દુખકખ કન્સકખએ, સમાહિમરણ ચ માહિલાભા અ; સપજ્જ સહુ એમ, તુહુ નાહુ પણામણેણ. ૪ ૧૫ જયવીયરાય સૂત્રના અર્થ-ડે વીતરાગ! હે જગના ગુરુ! તમે જયવતા વર્યાં. હું ભગવંત! મને તમારા પ્રભાવથી ભવનું ઉદાસીનપણું, માર્ગાનુસારીપણું અને ઈષ્ટફળ (શુદ્ધ આત્મધમ)ની સિદ્ધિ હાજો. ૧ લેાકવિરુદ્ધના ત્યાગ, માતપિતાદિ ગુરુજનની પૂજા, તથા પરોપકાર કરવાપણું, શુદ્ધ ગુરુના મેલાપ, તેમના વચનના અંગીકાર તે સ જ્યાં સુધી મારે ભવ કરવા પડે ત્યાં સુધી ( મેાક્ષપ્રાપ્તિ સુધી ) અખંડ હાજો. ૨ હૈ વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં જે કે નિયાણાનું બાંધવુ નિષેધ્યું છે, તે પણ મને ભવાભવને વિષે તમારા ચરણાની સેવા હેાજો. ૩ હે નાથ ! તમને પ્રણામ કરવાથી મને દુ:ખના ક્ષય, કર્મોના ક્ષય, સમાધિમરણુ અને ઐધિના લાભ એ ચાર સ’પ્રાપ્ત થાઓ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy