SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા-સાથે ૩૦૯ યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણે રે; એહતણે અવલંબને, આતમયાન પ્રમાણે રે. વી. ૪ ઢાળ બારમી એહવી, ચોથે ખંડે પૂરી રે; વાણુ વાચક જસતણું, કઈ નયે ન અધૂરી રે. વી૫ શ્રી તપઃપદ કાવ્ય બક્કે તહાભિતરભેયભેર્યા, કસાયટુમ્ભયકુકમ્મર્ભયં; દુફખફખથે કયપાવનારું, તવં તેહાગમિઅં નિરાસં. ૯ પ્રકારની સિદ્ધિઓની સંપત્તિ રહેલી છે, એમ કહ્યું છે. તે પ્રમાણે નવપદની સંપત્તિ પણ આત્મામાં જ રહેલી છે, તેને સાક્ષી આતમા (સ્વયમેવ) છે. ૩ મુક્તિને પ્રાપ્ત કરવાના અસંખ્ય યે ગે જિનેશ્વરે કહેલા છે તેમાં નવપદ મુખ્ય છે તેમ સમજે, તેના આલંબનથી આત્માના ધ્યાનની પૂર્ણતા થાય છે તેમ જાણે. ૪ ચોથા ખંડની આ બારમી હાળ પૂર્ણ થઈ. વિસ્તૃત છે યશ જેને એવા અરિહંતની (યશવિજય ઉપાધ્યાયની) વાણી કેઈ નથી અપૂર્ણ નથી. ૫ તપ:૫દ કાવ્યનો અથ–બાહ્ય તથા અત્યંતર એ બે ભેદવાળા, કષાય અને અત્યંત દુર્ભેદ્ય એવા કુકર્મોને-અસત આચરણને ભેદનારા, પાપનો નાશ કરનારા આગમમાં બતાવેલા એવા તપને કોઈ જાતાની ઈચ્છા વગર દુઃખને ક્ષય કરવા માટે તમે આદર. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy