________________
૩૦૮
પૂજાસ'ગ્રહ સાથ
એમ નવપદ ઘુણતા તિહાં લીના, હુએ તન્મય શ્રીપાલ; મુજસ વિલાસે ચેાથે ખડે, એહુ અગ્યારમી ઢાળ રે. ભવિકા ! સિ૦ રૃ
( ઢાળ ખીજી ) ઈચ્છારાધે સવરી, પરિણતિ સમતા યેાગે રે; તપ તે એહિજ આતમા, વતે નિજ ગુણ ભેગે રે, વી૦ ૧ આગમ' નાગમતણા, ભાવ તે જાણા સાચા રે; આતમ ભાવે થિર હાજો, પરભાવે મત રાધા રે. વી૦ ૨ અષ્ટક સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તેમ નવપદ્મ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી રે. વી ૩ કરેલું' છે, તે મેાક્ષમાગ માં ઉત્તમ સહાયકરૂપ તપને ત્રણે કાળ નમસ્કાર કરા. ૫
એ પ્રકારે નવપદની સ્તવના કરતાં શ્રીપાળ રાજા તન્મય થઈ તેમાં લીન થઈ ગયા, સુંદર યશના વિલાસવાળા ચેાથા ખ'ની આ અગીઆરમી ઢાળ (પૂર્ણ) થઈ. દ્
મીજી ઢાળના અથ—ઈચ્છાઓના નિરોધરૂપ સવર કરી મન-વચન-કાયાના ચેાગાની એકાગ્રતાથી સમતામાં પરિણમન કરી, સ્વગુણુંાના અનુભવમાં આ આત્મા રમશુ કરે તે જ તપ છે. ૧
આગમ અને નાઆગમના ભાવને બરાબર સમજો. અને આત્માના સ્વરૂપમાં સ્થિર રહે। અને પૌદ્ગલિક ભાવેામાં આસક્ત ન થાઓ. ૨
જ્ઞાનસારમાં આવેલા સસમૃદ્ધયષ્ટકમાં આત્મામાં સમસ્ત ૧ અરિહંતના ધ્યાનમાં ઉપયોગવાળા ધ્યાતા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત કહેવાય અને શ્રી તીથ કર પરમાત્મા નાઆગમથી ભાવ નિક્ષેપે અરિહંત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org