SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ નવપદજીની પૂજા સાથે કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતાં; તે તપ નમીએ જેહ દીપાવે, જિનશાસન ઉજમતા રે, ભવિકા ! સિ. ૨ આમેસહિ પમુહ બહુ લબ્ધિ, હવે જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ પ્રગટે, નમીએ તે તપ ભાવે રે, ભવિકા ! સિ૩ ફળ શિવમુખ મહટું સુર નરવર, સંપત્તિ જેહનું ફૂલ; તે તપ સુરત સરિખો વંદુ, સમ મકરંદ અમૂલ રે. * ભવિકા ! સિ. ૪ સર્વ મંગળમાં પહેલું મંગળ, વરણુવીયું જે ગ્રંથે; તે તપપદ વિહુ કાળ નમીજે, વર સહાય શિવ પંથે રે. ભવિકા! સિ. ૫ શ્વર ભગવાન તે ભવમાં (પિતાની) મુક્તિ જાણતાં છતાં કર્મને નાશ કરવાને જે તપને આદર કરે છે તે તપ મેક્ષરૂપ વૃક્ષનું મૂળ છે. ૧ તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે, વળી જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરે. : ૨ જેના પ્રભાવથી આમૌષધિ પ્રમુખ ઘણી લબ્ધિઓ પ્રકટે છે. તેમજ આઠ મહાસિદ્ધિઓ અને નવ નિધિએ પ્રકટે છે તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરે. ૩ જેનુ મે ક્ષના સુખરૂપ મેટું ફળ છે, ઈદ્ર અને ચક્રવર્તીની સંપત્તિરૂપ ફૂલ છે, સમતારૂપ અમૂલ્ય જેને મકરંદ-પુષ્પરસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું ૪ | સર્વ મંગળમાં પ્રથમ મંગળરૂપે જેનું વર્ણન ગ્રં શેમાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy