SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ પૂજાસંગ્રહ સાથે ઈસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાવે, સદાનંદ ચિપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણનિધામા, નમું તે સદા સિદ્ધચક પ્રધાના. ૩ (માલિનીમ) ઇમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે; જ્ઞાનવિમળ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે, ( ઢાળ–ઉલાળાની દેશી ) ઈછાધન તપ નમે, બાહ્ય અત્યંતર ભેદેજી; આતમસત્તા એકતા, પર પરિણતિ ઉછેદજી, ૧ આ નવપદનું ધ્યાન જે કરે છે તે સચ્ચિદાનંદ સ્વરૂપને પામે છે, એવા નિર્મળ જ્ઞાન વિગેરે ગુણરૂપ રત્નના નિવાસસ્થાન શ્રેષ્ઠ સિદ્ધચક્રને હું નિરંતર નમસ્કાર કરું છું. ૩ વૃત્તાથ–એ પ્રકારે નવપદનું જે ધ્યાન કરે છે તે ઉત્કૃષ્ટ આનંદ પામે છે, નવમે ભવે મેક્ષ જાય છે, (વચ્ચેના અંતરમાં) દેવપણું તથા મનુષ્યપણું પામે છે; જ્ઞાનવિમળસૂરિ ગુણગાન કરતાં કહે છે કે સિદ્ધચક્રના પ્રભાવથી સર્વ પાપ સમાઈ જાય છે-નાશ પામી જાય છે અને જગતમાં જયજયકાર થાય છે. ઉલાળાની ઢાળને અથ–ઈચ્છાઓના નિરોધરૂપ બાહ્યા અને અત્યંત૨ ભેદેવાળા તપને નમસ્કાર હો. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy