________________
૩૦૫
નવપદજીની પૂજા-સાથે
ત્રોટક ઉછેદ કર્મ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું વરે, યે સંગે આહાર ટાળી, ભાવ અક્રિયતા કરે, અંતરમુહૂરત તત્ત્વ સાધે, સર્વ સંવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટભાવે, કરે તપગુણ આદરી. ૧
દ્વાઈ એમ નવપદ ગુણ મંડલં, ચઉ નિક્ષેપ પ્રમાણે; સાત નયે જે આદરે, સમ્યગુસ્સાને જાણે છે. ૧.
ત્રોટક નિરધાર લેતી ગુણી ગુણને, કરે જે બહુમાન એ,
તસુ કરણ ઈહાં તત્ત્વ રમણે, થાય નિર્મળ ધ્યાન એ આત્મશક્તિની એકતા કરે છે અને પરપરિણતિને ઉચ્છેદ કરે છે. ૧
અનાદિકર્મની શ્રેણિન છેદ કરી જે સિદ્ધ અવસ્થાને પમાડે છે, જેને નિરોધ કરી નિરાહારપણું પ્રાપ્ત કરાવી જે ભાવસ્થિરતાને મેળવી આપે છે. જેનાથી બે ઘડીની અંદર તત્ત્વની સાધના થઈ જાય છે, જે સર્વસંવરપણું પ્રાપ્ત કરાવે છે અને પિતાની આત્મસત્તાને પ્રકટ કરે છે એવા તપગુણને ભાવપૂર્વક આદર કરે. ૧
ઢાળને અથ–એ પ્રકારે નવપદન ગુણનું મંડળ ચાર નિક્ષેપથી, પ્રમાણેથી અને સાત નથી જે આદરપૂર્વક આરાધે છે તે સમ્યગજ્ઞાન વડે તેને જાણે છે. ૧
(મનના) નિશ્ચયપૂર્વક ગુણી અને ગુણનું જે બહુમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org