SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ પૂજાસંગ્રહ સાથે તૃણું પરે જે પખંડ સુખ છડી, ચકવતિ પણ વરિયે; તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મનમાંહે ધરિયા રે, ભવિકા ! સિ. ૨ હુઆ રાંક પણ જેહ આદરી, પૂજિત ઇંદ નરિં; અશરણ શરણ ચરણ તે વંદુ, પૂર્ય જ્ઞાન આનંદે રે, ભવિકા ! સિ. ૩ બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમીએ, શુકલ શુકલ અભિજાત્ય તે ઉપરે, તે ચારિત્રને નમીએ રે. ભવિકા ! સિ. ૪ રૂપ ચારિત્ર અનુક્રમે ગૃહસ્થ અને યતિને વેગ્ય છે, મનહર છે. તે ચારિત્ર જગતમાં જયવંત વતે છે, તેને પ્રણામ કરે. ૧ જે છ ખંડના સુખને તૃણ પેઠે તજીને ચક્રવર્તીએ પણ અંગીકાર કરેલું છે, તે ચારિત્ર અક્ષય સુખનું કારણ છે તેને મેં મન સાથે સ્વીકાર કરે છે. ૨ રંક મનુષ્ય પણ જેને અંગીકાર કર્યા પછી ઈંદ્ર અને ચક્રવર્તિઓથી પૂજાય છે, તે નિરાધારના આધારરૂપ અને જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ચારિત્રને હું વંદન કરું છું. ૩ જેના બાર મહિનાના પાલનથી અનુત્તર વિમાનના દેના સુખને ઉલ્લંઘી જવાય છે અને ઉજજવળ ઉજજવળ એવી શુભ લેશ્યામાં વૃદ્ધિ થતી જાય છે, એવા ચારિત્રને નમસ્કાર કરીએ છીએ. ૪. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy