________________
નવપદજીની પૂજા-સાર્થ
-
- - - -
-
-
-
ઢાળ- ઉલાળાની દેશી ચારિત્ર ગુણ વળી વળી નમે, તત્ત્વરમણ જસુ મૂલેજી; પર-રમણીયપણું ટળે, સકલ સિદ્ધિ અનુકૂલેજી. ૧
વોટક પ્રતિકૂળ આશ્રવ ત્યાગ સંયમ, તરવથિરતા દમમચી, શુચિ પરમ ખાંતિ મુત્તિ દશપ, પંચ સવર ઉપચઇ; સામાયિકાદિક ભેદ ધર્મ, યથાખ્યાતે પૂર્ણતા, અકષાય અકલુષ અમલ ઉજજવળ, કામ કમલ ચૂર્ણતા, ૨
( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી. ) દેશવિરતિ ને સર્વવિરતિ જે, ગૃહી યતિને અભિરામ; તે ચારિત્ર જગત જયવંતુ, કીજે તાસ પ્રણામ રે.
ભવિકા ! સિ૧
ઉલાળાની કાળને અર્થ–વારંવાર ચારિત્ર ગુણને નમસ્કાર કરે! તત્ત્વમાં રમણતા એ જ જેનું મૂળ છે, (જેનાથી) પરવસ્તુમાં રમણતાને સ્વભાવ દૂર થાય છે અને સમસ્ત સિદ્ધિઓ અનુકૂળ થઈ જાય છે. ૧
પ્રતિકૂળ આશ્રના ત્યાગરૂપ, ઇદ્રિયદમનપૂર્વક તત્વમાં સ્થિરતારૂપ, પવિત્ર ઉત્કૃષ્ટ ક્ષમા, નિર્લોભતા વિગેરે દશ પદે (યતિધર્મ) વાળું, પાંચ પ્રકારના સંવરના સંચયવાળું, સામાયિથી યથાખ્યાતની પૂર્ણતા સુધીના પાંચ ભેદવાળું, કષાય રહિત, કલેશ રહિત, નિર્મળ, ઉજજ્વળ, કામરૂપ મળને ચૂર્ણ કરવાના સ્વભાવવાળું પ્રસ્તુત ચારિત્ર છે. ૨
પૂજાની ઢાળને અથ–દેશવિરતિ અને સર્વવિરતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org