SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯: અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા (આદ્યા-ઈન્દ્રવજ્રાવૃત્તમ્ ) આરાહિ-અખંડિઅસક્રિઍસ, નમાનમા સજમ-વીરિઅસ. ( ભુજંગપ્રયાતવૃત્તમ્ ) વળી જ્ઞાનફળ ચરણ ધરીએ સુરંગે, ભવાંભેાધિસ તારણે યાનતુલ્ય, પૂજાસ ગ્રહ સાથ નિશ સતા દ્વાર રોધ પ્રસંગે; Jain Education International ધરૂ' તેહુ ચારિત્ર અપ્રાપ્તમૂલ્ય, ૧ હાયે જાસ મહિમાથકી રક રાજો, વળી દ્વાદશાંગી ભણી હાય તાજા; વળી પાપરૂપેાષિ નિષ્પાપ થાય, થઈ સિદ્ધ તે કમને પાર જાય. ૨ આદ્ય કાવ્યા—નિરતિચારપણું સદાચારનું પાલન કરેલું છે, તેવા ચારિત્રબળને વારંવાર નમસ્કાર હે ! વૃત્તા—માશ્રવના દ્વારા અધ કરવાના સમય આવે છતે જ્ઞાનના ફળરૂપ જે વિરતિ અને ઈચ્છારહિતપણુ` સારા રંગ-આનંદપૂર્વક ધારણ કરીએ તે ભવરૂપ સમુદ્ર તરવામાં પ્રવહુણ તુલ્ય અમૂલ્ય ચારિત્રને હુ ધારણ કરૂ છુ. ૧ જેના માહાત્મ્યથી રક મનુષ્ય પણ ક્ષણમાં રાજા બની જાય છે, વળી દ્વાદશાંગીના અભ્યાસ કરી આત્મસ્વરૂપને તાજું (સ્કુરાયમાન) બનાવે છે. વળી પાપી મનુષ્ય પણ નિમળ નિ:પાપ થાય છે અને કર્માંના પાર પામી ( છેવટે ) સિદ્ધ થાય છે. ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy