________________
નવપદજીની પૂજા સાથે
સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જતુમહેયકારણમ ; જિનવરંબહુમાનજલીઘત,શુચિના: સ્નપયામિ વિશુદ્ધયે. ૧ સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે. સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહાં લગે સુરગિરિ જબૂદી, અમિતણ નાથ દેવાધિદેવ, ૩
હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણય શ્રીમતે સમ્યગુરાન૫દાય જલાદિકં યજામહે વાહા,
સ્નાત્રકાવ્ય અને મંત્રનો અથ—અરિહંતપદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણો.
સપ્તમ શ્રી સમ્યજ્ઞાનપદ પૂજા-અર્થ સમાપ્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org