SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ પૂજાસ શાહ સાથે લોક ઊર્ધ્વ અધ તિર્યમ્ જયોતિષ, વૈમાનિક ને સિદ્ધ લોકલાક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે, ભવિકા ! સિ૦ ૫ દહે જ્ઞાનાવરણય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે. વીર ૧ શ્રી સમ્યજ્ઞાનપદ કાવ્ય નાણું પહાણે નયચક્રસિદ્ધ, તત્તાવાહિમયં પસિદ્ધ; ધરેહ ચિત્તાવસહે કુરંત, માણિકદીવુબ્ધ તમેહર તું. ૭. ઉદ્ઘલેક, અલેક, તિર્યગલેક, તિષ, વૈમાનિક અને સિદ્ધ વગેરે લેક અને અલેક જેથી જાણી શકાય છે તે જ્ઞાનવડે જ મારી શુદ્ધિ થવાની છે. ૫ દુહાને અર્થ-જ્ઞાનાવરણીયરૂપ જે કર્યું છે તેને ક્ષપશમ અથવા ક્ષય થાય ત્યારે આત્મા જ જ્ઞાનરૂપ થાય છે, અને જ્ઞાનથો અજ્ઞાનપણું દૂર થાય છે. ૧ નયના સમૂહથી સિદ્ધ થયેલ, પ્રસિદ્ધ, અદ્વિતીય. તત્વધરૂપ, કુરાયમાન, માણિક્યદીપકની પેઠે (અજ્ઞાનરૂપી) અંધકારને હરણ કરનાર એવા ઉત્તમ જ્ઞાનને મનરૂપ સ્થાનમાં ધારણ કરે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy