________________
નવપદજીની પૂજા સાથે
૨ ૮૭
અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શાચે રે; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લાગે રે ? વી૨૦ ૨
શ્રી સાધુપદ કાવ્ય અંતે ય તે ય સુપુત્તિગુતે, મુરો પસંતે ગુણગજીત્તે; ગયપમાએ હમોહમાયે, ઝાએહ નિર્ચ મુણિરાયપાએ. ૨
શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ્ ; જિનવરં બહુમાનજલૌઘતા શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧
સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણા નાથ દેવાધિદેવો. ૩
દુહાને અર્થ-જે હંમેશાં અપ્રમાદી રહે છે, હર્ષ અથવા શેકમાં લીન થતા નથી તેવા આત્મા જ ઉત્તમ સાધુ છે. માત્ર સુંડાવવાથી કે લેચ કરવાથી જ સાધુપણું આવી જતું નથી પણ સાધુપણાના ગુણનું પાલન કરવાથી જ સાચું સાધુપણું પ્રાપ્ત થાય છે.
સાધુપદ કાવ્યને અર્થ-ક્ષમાવાન, દાંત, ત્રણ ગુપ્તિએથી ગુપ્ત, કઈ પણ જાતના બદલાની ઈચ્છા વગરના, પ્રશાંત, (અનેક) ગુણેના યેગથી યુક્ત, પ્રમાદ વગરના, મેહ-માયાને હણનારા એવા મુનિરાજના ચરણેનું હમેશાં ધ્યાન કરે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org