SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પંચ ઇંદ્રિયને જે નિત્ય અપે, ષટ્કાયક પ્રતિપાળ; સચમ સત્તર પ્રકારે આરાધે, વંદુ તેહુ દયાળ રે. ભ૦ સિ૦ ૨ અઢાર સહસ શીલાંગના ધારી, અચળ આચાર ચરિત્ર; સુનિ મહુંત જયણાયત વંદી, કીજે જન્મ પવિત્ર રે. ભ૦ સિ૦ ૩ નવવિધ બ્રહ્મગુપ્તિ જે પાળે, મારવિહુ તપશૂરા; એહુવા મુનિ નમીએ જો પ્રગટે, પૂરવ પુણ્ય અ’કુરા રે. ભ૰ સિ૦ ૪ સેાનાતણી પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાતે; સંજમ ખપ કરતા મુનિ નમીએ,દેશકાળ અનુમાને રે.ભસિપ ચૂસવાને) ભમરા બેસે છે તે તેને પીડા ઉપજાવતા નથી અને રસ લઈને પેાતાના આત્માને તૃપ્તિ પમાડે છે તેમ મુનિ ગોચરી ’લે છે, ૧ " મેશાં જે પાંચ ઇંદ્રિયાને વશ રાખે છે, છકાયનુ સુંદર રીતે પાલન કરે છે, સત્તર પ્રકારે સ`યમનું આરાધન કરે છે, તે કૃપાળુ મુનિરાજને વંદના કરું છું. ૨ પૂજાસ'ગ્રડુ સાથ અઢાર હજાર શીલાંગરથને વહન કરવામાં વૃષભ તુલ્ય છે, આચાર અને ચારિત્ર જેમનું નિશ્ચળ છે, એવા મુનિ મહા માને યતનાપૂર્વક વંદન કરીને મનુષ્યજન્મને પવિત્ર કરી. ૩ જે બ્રહ્મચર્યની નવ વાડેતુ' પાલન કરે છે, ખાર પ્રકારના તપ કરવામાં શૂરવીર છે, એવા મુનિને જો પૂર્વ પુણ્યરૂપી(વૃક્ષના) અંકુરા પ્રગટે તે જ નમસ્કાર કરવાના પ્રસંગ પ્રાપ્ત થાય. ૪ જેમના સયમની પરીક્ષા સુવની જેમ દરરોજ ચઢતા ચઢતા રીંગવાળી દેખાય છે અને જે દેશકાળ પ્રમાણે સયમનું પાલન કરવામાં તત્પર છે તેવા મુનિજનાને નમસ્કાર કરે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy