________________
નવપદજીની
જા–સાર્થ
૨૮૫
( ઢાળ-ઉલાળાની દેશી ) સકલ વિષયવિષ વારીને, નિકામી નિ:સંગીજી; ભવ દવ તાપ શમાવતા, આતમ સાધન રંગીજી,
ઉલાળે જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા, કાઉસ્સગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા; તપ તેજ દીપે કમ એપે, નૈવ છીપે પરભણી, મુનિરાજ કરુણાસિંધુ ત્રિભુવનબંધુ પ્રણમું હિતભણી. ૧
( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી) જેમ તસલે ભમર બેસે, પીડા તસ ન ઉપાવે; લેઈ રસ આતમ સંતોષે, તેમ મુનિ ગોચરી જોવેરે. ભo સિ. ૧
ઉલાળાની ઢાળીને અથ–(જેએ) સઘળા વિષયના ઝેરનું નિવારણ કરીને નિષ્કામ અને સંગ રહિત થયા છે, સંસારરૂપ દાવાનળને તાપ શમાવે છે અને આત્મિક સાધન વડે રંગાયેલા છે. ૧
જેઓ શુદ્ધ (આત્મિક) સ્વરૂપની સ્થિરતામાં રહેલા છે, શરીર ઉપરના મમત્વ વગરના અને અહંકાર રહિત છે. કાઉસ્સગ અને મુદ્રાઓમાં ઈવાળા છે, આસન અને ધ્યાનના નિરંતર અભ્યાસી છે, તપના તેજથી કાંતિમાન છે, મેને જીતે છે, અન્ય (સાંસારિક) પદાર્થોથી લલચાતા નથી, દયાના સાગર છે, ત્રિભુવનબંધુ છે એવા મુનિરાજને આત્મિક હિતની ખાતર પ્રણામ કરું છું. ૨
પૂજાની ઢાળને અર્થ-જેમ ઝાડના કુલ ઉપર (રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org