SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પૂજાસંગ્રહ સાથે ૩હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે સાધવે જલાદિકં યજામહે સ્વાહા, પાંચમી મુનિપદપૂજા સમાપ્ત ષષ્ઠ-સમ્યગુદનપદ પૂજા ( આદ્યકાવ્યં-ઈન્દ્રવજાવૃત્તમ ) જિષ્ણુત્તતો સલખણસ, નમે નમે નિમ્મલદંસણમ્સ, (ભુજંગપ્રયાતવૃત્તમ ) વિપર્યાસ હઠવાસનારૂપ મિથ્યા, ટળે જે અનાદિ અછે જેમ પથ્યા; જિનેક્તિ હોયે સહજથી શ્રદ્ધાન, કહિયે દર્શનં તેહ પરમં નિધાનં. ૧ સ્નાત્ર કાવ્ય અને મંત્રને અથ—અરિહંતપદની પ્રજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ. આદ્ય કાવ્યા–જિનેશ્વર ભગવાને કહેલા તમાં રુચિરૂપ લક્ષણવાળા નિર્મળ દર્શન–સમ્યકત્વને વારંવાર નમસ્કાર હો ! વૃત્તાથ–જેમ પથ્યથી વ્યાધિ ટળે તેમ વિપર્યાસ અને કદાગ્રહની વાસનારૂપ અનાદિ મિથ્યાત્વ, જેનાથી દૂર થાય છે, અને જિનેશ્વરે કહેલાં તેની ઉપર સ્વાભાવિકપણે શ્રદ્ધા થાય છે, તે ઉત્કૃષ્ટ ધાનરૂપ સમ્યગદર્શન કહેવાય છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy