________________
૨૮:
ખ'તિજીઆ સચ્ચ સાયં
પ્રજાસ ગ્રહ સાથ
( ઢાળ–ઉલાળાની દેશી ) મુત્તિ, અજ્જવ મ નુત્તાજી, અકિંચણા, તવ સંજમ ગુણત્તાજી, ૧
ઉલાલા
જે રમ્યા બ્રહ્મ સુગુપ્તગુપ્તા, સમિતિમિતા શ્રુતધરા; યાદ્વાદવાઢે તત્ત્વવાદક, આત્મપર-વિભજનકરા ભવભીરૂ સાધનધીર શાસન-વહન ધારી મુનિવરા, સિદ્ધાંત વાયણ દાન સમર્થ, નમા પાઠક પધરા. ૧
ઉલાળાની ઢાળના અથ—જેઆ ક્ષમા, નિલેŕભતા, સરળતા અને મૃદુતાવાળા છે; સત્ય, શૌચ ( અદ્યત્તત્યાગ ), અકિંચનપણુ' અને તપ તથા સંયમ (જીવદયા) રૂપ યતિગુણેાવડે રંગાયેલા છે. ૧
જે બ્રહ્મચર્યોંમાં રમ્યા છે, (ત્રણ) સુંદર ગુપ્તિવૐ સુરક્ષિત છે, (પાંચ) સમિતિવાળા છે, શ્રુતજ્ઞાનને ધણુ કરનારા છે, સ્યાદ્વાદના સુંદર ઉપદેશથી તત્ત્વનું પ્રતિપાદન કરનારા છે, જડ અને ચેતનના ( સ્વપરના ) લે; પાડનારા છે, ભવભીરૂ છે, સાધના કરવામાં ધીર છે, પ્રભુશાસનને વહન કરવામાં વૃષભ તુલ્ય શ્રેષ્ઠ મુનિ છે, આગમની વાચના દેવામાં શક્તિમાન છે એવા પાઠક પદને ધારણ કરનારા (ઉપાધ્યાયજી) ને નમ સ્કાર કરા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org