________________
નવપદજીની પૂજા-સાથે
૨૭૭
અથમિએ જિન સુરજ કેવળ, યશ જે ક્વતીવાડ
અથમિ જિન સૂરજ કેવળ, ચંદે જે જગદીવો; ભુવન પદારથ પ્રકટન પટું તે, આચારજ ચિરંજીવ રે,
ભવિકા ! સિ. ૫
કુહ
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણી રે, વીe
શ્રી આચાર્યપદ કાવ્ય ન તે સુહદેઈપિયા ન માયા જે દિતિ છવાણિહ સુરિપાયા; તહાહુ તે ચેવ સયા મહેલ, જ' મુફખસુફખાઈ લહું લહેર, ૩
કેવળજ્ઞાન રૂપ ચંદ્ર અસ્ત પામે છતે અને જિનેશ્વરરૂપ સૂર્ય અસ્ત પામ્યું છતે જગતમાં દીપકરૂપે જે પ્રકાશ આપે છે, ત્રણ ભુવનેના પદાર્થોને પ્રકટ કરવામાં જે કુશળ છે, તે સૂરિજી ભગવાન્ ચિરંજીવ રહો. ૫
દહાને અર્થ–મહામંત્ર અને શુભ ધ્યાનવડે સુંદર આચાર્ય પદનું ધ્યાન કરનાર મનુષ્યને આત્મા જ પાંચ પ્રસ્થાન પ્રાપ્ત કરી આચાર્ય બની જાય છે.
આચાર્યપદ કાવ્યને અર્થ–પ્રાણીઓને જે સુખ આચાર્ય મહારાજે આપે છે, તે સુખ પિતા કે માતા પણ આપતા નથી, તેથી આચાર્ય મહારાજની તમે હંમેશા સેવા કરે કે જેથી મોક્ષના સુખે તરત જ પ્રાપ્ત થાય. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org