SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પૂજાસંગ્રહ સાથે - વર છત્રીશ ગુણે કરી સેહે, યુગપ્રધાન જન મહે; જ બેહે ન રહે ખિણ કહે, સૂરિ નમું તે જોહે રે, ભવિકા સિ૦ ૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવસે, નહીં વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય રે, ભવિકા ! સિ૩ જે દિયે સારણ વારણ ચાયણ, પડિયણ વળી જનને; પટધારી ગ૭ થંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે, ભવિકા ! સિ... ૪ પાલન કરે છે, સત્ય માર્ગને ઉપદેશ કરે છે તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે અને તેમની સાથે પ્રેમ પ્રકટાવીને પ્રેમપૂર્વક યાચના કરે. ૧ ઉત્તમ છત્રીશ વડે જે શોભે છે યુગપ્રધાન હોવાથી મનુભ્યોને આશ્ચર્ય પમાડે છે, જગતને બંધ કરે છે, ક્ષણમાત્ર પણ ક્રોધવશ રહેતા નથી એવા આચાર્ય ભગવંતને અંજલી પૂર્વક નમું છું. ૨ હંમેશાં અપ્રમાદી પણે ધર્મને ઉપદેશ કરે છે, વિકથા અને કષાય જેમને નથી, પાપ રહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાને નમસ્કાર કરે. ૩ વળી જે આરાધક મનુષ્યને સારણા, વારણું, ચોયણું અને પડિચેયણ આપે છે, પટ્ટધર છે, ગચ્છના સ્થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિજનેનાં મનને આનંદ પ્રકટાવનાર છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy