SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા સાથે શ્રી સિદ્ધપદ કાવ્ય દુદકમ્માવરણુપમુક્કે, અનંતનાણાઇસિરિચઉ≠; સમગ્ગલેાગગ્ગય સિધ્ધ, ૨૭૩ એહુ નિચ્ચપિ સમગ્ગસિધ્ધ, ૨ સ્નાત્ર કાવ્ય અને મત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહેાયકારમ્ ; જિનવર બહુમાનજલૌદ્દતઃ, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશનીરે; આપણાં કમ`મલ દૂર કીધાં, તેણે તે વિષ્ણુધ મથે પ્રસિદ્ધા. ૨ હ ધરી અપ્સરાવુંઢ આવે; સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહ્વા લગે સુરગિરિ જ ભૂદીવા, અમતણા નાથ દેવાધિદેવા. ૩ ૩૧ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુનિવારાય શ્રીમતે સિદ્ધાય જલાદિક' યજામહે સ્વાહા. Jain Education International સિÉપદ કાવ્યના અ—દુષ્ટ એવા આઠ કર્માંના આવરણથી મૂકાએલા, અનંતજ્ઞાન, અન’તદશન, અન‘તચારિત્ર અને અનંતવીય આ ચાર અન ંતની લક્ષ્મીવાળા, સમગ્ર લેાકના અગ્રભાગમાં રહેલા એવા સમગ્ર સિદ્ધોનુ' હું મેશા ધ્યાન કરે. ૨ સ્નાત્રપદ કાવ્ય અને મત્રને અથ અરિહંતપદની પૂજાને 'તે આપેલ છે, તે મુજબ જાણુવે, બીજી સિદ્ધપદ્મ પૂજા અર્થ સમાપ્ત f& For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy