________________
२७४
પૂજાસંગ્રહ સાથ
તૃતીય શ્રી આચાર્યપદ પૂજા
( આદ્યકાવ્યમ. ઇંદ્રવજવૃત્તમ ) સૂરણ દુરીથકુગહાણ, નમે નમે સૂરસપહાણું.
( ભુજંગપ્રયાતવૃત્તમ ) નમું સૂરિરાજા સદા તત્વતાજા,
- જિને કામે પ્રૌઢ સામ્રાજ્યભાજા; ષગવતિ ગુણે શાભમાના,
પંચાચારને પાળવે સાવધાના, ૧ ભવિ પ્રાણીને દેશના દેશકાળે,
સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે; જિકે શાસનાધાર દિગ્દતિકલ્પા,
જગે તે ચિરંજીવ શુદ્ર જપા. ૨ આદિ કાવ્યાથ–કુબ્રહો જેમણે દૂર કરેલા છે અને જેઓ સૂર્ય સરખા અત્યંત (તેજસ્વી) છે તે આચાર્યને નમસ્કાર હે !
વૃત્તાથ–જેમનું જિનેન્દ્ર આગમનું તત્ત્વજ્ઞાન હમેશાં તાજું (સ્કુરાયમાન) રહેલું છે. જેઓ ઉત્તમ સામ્રાજ્યને ભેગવે છે. છત્રીશ ગુણવડે સુશોભિત છે. પાંચ આચારને પાળવામાં સાવધાન છે. ૧
હંમેશા દેશકાળને અનુસરીને ભવ્ય પ્રાણીને સૂત્ર અનુસાર અપ્રમાદીપણે ઉપદેશ આપે છે, જેઓ શાસનના સ્થંભરૂપ છે, દિગ્ગજ તુલ્ય છે, તે શુદ્ધ વચન ઉચ્ચારનાર (આચાર્ય ભગવાન) જગતમાં ચિરંજીવ રહે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org