________________
નવપદ પૂજા સાથે
કા
નામાં શ્રીફળ તથા રોકડ નાણુ' ધરવું, તે ગુરુ પાસે મંત્રાવી કેશરથી તિાક કરવું. કકદાર હાથે ખાંધવા, ડાખા હાથમાં સ્વસ્તિક કરીને વિધિયુક્ત સ્નાત્ર ભણાવવું'. પછી શ્રી અરિહંતપત્રમાં તબ્દુલ. ધૂપ-દીપ-નૈવેદ્ય વગેરે અષ્ટ દ્રવ્ય, વાસક્ષેપ, નાગરવેલ પ્રમુખનાં પાન રકેબીમાં ધરીને, તે રકેખી હાથમાં રાખવી, કળશને મૌલીસૂત્ર બાંધી, કુંકુમના સ્વસ્તિક કરી, પ'ચામૃતથી ભરી, અને કળશે। હાથમાં લઈ, પ્રથમ શ્રી અરિહુંતપદની પૂજા ભણવી (જે આ સાથે આપવામાં આવી છે.) તે સંપૂર્ણ ભણી રહ્યા પછી મેાટી પરાતમાં (થાલમાં) પ્રતિ માજીને પધરાવવા. પછી હી નમે અરિહંતાણ” એ પ્રમાણે મેલીને અભિષેક કરી, શ્રી અરિહંતપદ્મની પૂજા કરવી. અદ્રવ્ય અનુક્રમે ચઢાવવાં,
A
૨. શ્રી સિદ્ધપદ રક્ત વર્ષે છે, માટે ઘઉં રકેખીમાં ધરી શ્રીફળ તથા અષ્ટ દ્રવ્ય લઇને નવ કળશ પંચામૃતથી ભરી, બીજી પૂજા ભણવી. તે સંપૂર્ણ થયા પછી “ હી નમે સિદ્ધાણુ” એમ કહી કળશથી અભિષેક કરી અષ્ટદ્રવ્ય ચઢાવવાં.
૩. ત્રીજી’–શ્રી આચાર્ય પદ પીળે વળે છે, માટે ચણાની દાળ, અષ્ટ દ્રવ્ય, શ્રીફળ વગેરે લઈ, નવ કળશ પંચામૃતથી ભરી ત્રીજી પૂજાના પાઠ ભણવા, તે સંપૂર્ણ થયા પછી ૐ હી નમે આયરિયાણુ” એમ કહી કળશવડે અભિષેક કરવા. અષ્ટદ્રવ્ય ચઢાવવાં.
tr
૪. ચેાથું–શ્રી ઉપાધ્યાયપદ નીલ વળે છે, માટે મગ તથા અષ્ટ દ્રષ્ય લઈ, પૂર્વક્તિ વિધિયે પૂજા ભણાવવી સપૂણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org