________________
૨૬૨
પૂજાસંગ્રહ સાથે
થયા પછી “ હી નમો ઉવજઝાયાણું” એમ કહી કળશવડે અભિષેક કરવે, ને અષ્ટ દ્રવ્ય ચઢાવવાં. - ૫ પાંચમું-શ્રી સાધુપદ શ્યામ વણે છે માટે અડદ લેવા. બીજે સર્વ પૂર્વોક્તવિધિ કરી પૂજા ભણી તે સંપૂર્ણ થયા પછી “ હું નમે એ સવ્વસાહૂણં” કહેવું.
૬. છઠું-શ્રી દર્શનપદ વેતવણે છે, માટે તદુલ લેવા “ હી નમે દંસણુસ્સ” કહેવું. બીજે સર્વ વિધિ પૂર્વોકત રિતે કરવે.
૭. સાતમું–શ્રી જ્ઞાનપદ શ્વેતવણે છે, માટે તન્દુલ લેવા.
હી નમે નાણસ્સ” કહેવું. બીજે સર્વ વિધિ પર્વોક્ત રીતે કર. .
૮. આઠમુ-શ્રી ચારિત્રપદ પણ વેતવણે છે, માટે ચેખા લેવા “ હી નમો ચારિત્તસ” કહેવું. બીજે સર્વ વિધિ પૂર્વોક્ત રીતે કર.
૯. નવમું–શ્રી તપપદ વેતવણે છે, માટે ચેખા લેવા. પૂર્વોક્ત વિધિ કરીને “ હું નમે તવસ” કહી અભિષેક કરી અષ્ટ દ્રવ્ય ચઢાવવાં.
પછી અષ્ટ પ્રકારી પૂજા કરવી. આરતી કરવી.
ઇતિ શ્રી નવપદપૂજા વિધિ સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org