________________
શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાયકૃત
શ્રી નવપદ પૂજા
વિધિ
આ પૂજામાં અવશ્ય જરૂરની કેટલીએક ચીએ:
દૂધ, દિષ, ઘૃત, શકરા, શુદ્ધ જળ; એ ૫'ચામૃત, કેશર, સુગધી ચન્દન, કપૂર, કસ્તૂરી, અમ્બર, રાલી, મૌલીસૂત્ર, છૂટાં ફૂલ, ફૂલાની માળા, ફૂલાના ચંદ્રવા. ધૂપ, તન્દુલ વગેરે નવ જાતિના ધાન્ય, નવ પ્રકારના નૈવેદ્ય, નવ પ્રકારનાં ફળ, નવ પ્રકારની પક્ષ વસ્તુ, મિશ્રી, પતાસાં એટલા પ્રમુખ, મંગલૂડુણાં માટે સફેદ વસ્ત્ર, પહેરવા માટે ઉત્તમ રેશમી વસ્ત્ર, વાસક્ષેપ, ગુલાબજળ, અત્તર, દ્વિ તથા નવ નાળના કળશ, નવ રકેખી, પરાત (તાંસ) તાંસળાં, આરતી, મ'ગલદીપક, ભગવાનની માંગી, સમવસરણ ઇત્યાદિક સર્વ વસ્તુએ પ્રથમથી એવી રીતે ઠીક ઠીક કરીને રાખવી કે જેથી પૂજા વખતે અડચણ ન આવે. સ ંક્ષેપમાં વિધિ કહ્યો છે, વિશેષ વિધિ ગુરુઅમથી જાણવા.
કળશઢાલનના વિધિ
ચૈત્ર તથા આસા માસમાં પૂજાએ ભણાવીએ ત્યારે નવ સ્નાત્રિયા કરવા, માટા કળશ વગેરેમાં પંચામૃત ભરવુ, સ્થાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org