SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પૂજાસંગ્રહ સાથે પાંચ ભેદ છે જ્ઞાનના રે લોલ, તેહ આરાધે જેહ રે; હુંo સાગરચંદ્ર પરે પ્રભુ હુવે રે લોલ, સૌભાગ્યલક્ષ્મી ગુણગેહ રે. હું અo ૬ * હૃી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મ જરા-મૃત્યુ-નિવારણય શ્રીમતે અહંતે જલં ચંદનં પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. ઓગણીશમી ઋતપદ પૂજા વક્તા શ્રેતા યોગ્યથી, શ્રુત અનુભવરસ પીન; ધ્યાતા ધયેયની એકતા, જય જય શ્રુત સુખલીન, ૧ પ્રાણ આત્મજ્ઞાનથી જ કરે છે અને પોતપોતાની વ્યક્તિગત પરીક્ષા પણ જ્ઞાનથી જ થઈ શકે છે ૫ જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે, તેને જે પ્રાણ આરાધે છે, તે સાગરચંદ્રની જેમ પ્રભુ-તીર્થકર થાય છે અને સૌભાગ્યલક્ષ્મીરૂપ ગુણના ભાજન બને છે. ૬ મંત્રને અર્થ–પ્રથમપદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. દુહાને અર્થે યોગ્ય વક્તા અને મેગ્યશ્રોતાને વેગ મળે તે શ્રુતજ્ઞાનના અનુભવને રસ પુષ્ટ થાય છે. ધ્યાતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy