SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શિસ્થાનકપદની પૂજા-સાથે ઢાળ ( અવિનાશીની સેજડીએ રંગ લાગ્યા મેારી સજનીજી—એ દેશી ) શ્રુતપદ નમીયે ભાવે ભવિયા, શ્રુત છે જગત આધારજી; દુઃખમ રજની સમયે સાચા, શ્રુતદીપક વ્યવહાર. શ્રુતપદ નમીએ જી. ૧ (એ આંકણી) અત્રીશ દેાષરહિત પ્રભુ આગમ, આઠ ગુણે કરી ભરીયું જી; અથથી અરિહંતજીએ પ્રકાશ્યું, સૂત્રથી ગણધરે રચિયું, શ્રુતપ૦ ૨ ગણધર પ્રત્યેકબુદ્ધ ગુ"છ્યું, શ્રુતકેવલી દશપૂર્વી સૂત્ર રાજા સમ અ પ્રધાન છે, અનુયાગ ચારની વી. શ્રુતપ૬૦ ૩ ધ્યેયની એકતા થાય છે. એવા શ્રુત સંબંધી સુખમાં લીન થયેલા જયવ'તા વત્તો. ૧ ૨૫૩ ઢાળના અ—હે ભવ્યજના ! તમે શ્રુતપદને ભાવપૂર્વક નમસ્કાર કરી. શ્રુત એ જગત્ના આધાર છે. મા દુ:ષમકાળરૂપ રાત્રિના સમયે શ્રુતરૂપ દ્વીપકના વ્યવહાર– ઉપયેગ સાચા છે. ૧ શ્રી જિનેશ્વરપ્રભુનું આગમ ખત્રીશ દેષરહિત છે અને આઠ ગુણાથી ભરેલુ છે. એ આગમ અર્થથી શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશેલું છે અને સૂત્રથી ગણધરાએ રચેલ છે. ૨ ગણધર ભગવંતે, પ્રત્યેકમુદ્ધ મુનિએ, શ્રુતકેવળી (ચૌદ પૂર્વ ધારી )એ તેમ જ દશર્વીએ જે રચેલું. હાય તે સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy