________________
૨પ૧
વીશસ્થાનક પદની પૂજા સાથે મુહૂર્નાદિક કિરિયા કરે રે લોલ,
નિરંતર અનુભવ જ્ઞાન રે, પ્ર૦ ૨ જ્ઞાનરહિત કિરિયા કરે રે લોલ,
કિરિયા રહિત જે જ્ઞાન રે; હુંo અંતર ખજુઓ રવિ જિયો રે લોલ,
ષોડશકની એ વાણું રે. હું અo ૩ છદ્ર અદ્દમાદિ તપ કરી રે લોલ,
અજ્ઞાની જે શુદ્ધ રે; હુંo તેહથી અનંતગુણી શુદ્ધતા રે લોલ;
જ્ઞાની પ્રગટપણે લબ્ધ રે. હું પ્ર૦ ૪ એ ન જૂઠ કિરિયા કરી રે લોલ,
જ્ઞાનવંત જુવો યુક્તિ રે; હુંo જુઠ સાચ આતમજ્ઞાનથી રે લોલ,
પરખે નિજ નિજ વ્યક્તિ રે. હું અo ૫ રાધક કહેલ છે. ક્રિયા તે માત્ર મુહુર્ત આદિ કાળ પ્રમાણે થાય છે. જ્યારે અનુભવજ્ઞાન તે નિરંતર થઈ શકે છે. ૨
જ્ઞાનરહિત ક્રિયામાં અને ક્રિયારહિત જ્ઞાનમાં ખદ્યોત અને સૂર્ય જેટલું અંતર છે એમ ડચક ગ્રંથમાં કહેલું છે. એટલે કે જ્ઞાન મુખ્ય છે. ૩
છઠ્ઠ-અદ્દમાદિ તપ કરવા વડે કરીને અજ્ઞાની જેટલી આત્મશુદ્ધિ મેળવે છે તે કરતાં અનંતગુણી શુદ્ધિ જ્ઞાની પ્રગટપણે મેળવે છે. ૪
જ્ઞાનવંત આત્મા જૂઠી ક્રિયા કરીને રાચતે નથી, એ યુક્તથી પણ સમજી શકાય છે. સત્ય અને અસત્યની પરીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org