________________
પૂજાસ ગ્રહ સાથ
અઢારમી અભિનવ જ્ઞાનપદ પૂજા દહે
જ્ઞાનવ્રુક્ષ સેવા ભવિક, ચારિત્ર સમકિત મૂળ; અજર્ અમરપદ ફળ લહેા, જિનવર પદવી ફૂલ,
ઢાળ
( કાઈ લા પત ધલા રે—એ દેશી ) અભિનય જ્ઞાન ભણા મુદ્દા રે લાલ,
મૂકી પ્રમાદ વિભાવ રે, હું વારી લાલ, બુધ્ધિના આઠ ગુણ ધારિયે રે લાલ.
૧
આઠ દેષના અભાવ રે, હું વારી લાલ, પ્રણમા પદ્મ અઢારસુ રે લાલ. ૧ (એ આંકણી) દેશારાધક કિરિયા કહી રે લાલ,
સર્વારાધક જ્ઞાન રે; હું
દુહાના અથ—ચારિત્ર અને સમકિતના મૂળભૂત જ્ઞાન વૃક્ષને હું ભળ્યે ! તમે સેવા, તેની સેવા કરવાથી અજરઅમરપદ–મેાક્ષપદની પ્રાપ્તિ થાય છે અને જિનેશ્વરની પદવી રૂપ પુષ્પની પ્રાપ્તિ થાય છે. ૧
ઢાળના અ—હૈ ભવ્યાત્મા ! પ્રમાદ અને વિભાવદશાના ત્યાગ કરી તમે હપૂર્વક નવા નવા જ્ઞાનનેા અભ્યાસ કરી. અભ્યાસ કરવાથી બુદ્ધિના આઠ ગુણેને મેળવાય છે. આઠ દેષના અભાવ થાય છે. આ પ્રમાણે અઢારમા પદને પ્રણામ
કરા.
Jain Education International
શાસ્ત્રમાં ક્રિયાને દેશારાધક કહી છે અને જ્ઞાનને સર્વાં
For Private & Personal Use Only
www.jainelibrary.org