________________
વીશસ્થાનક પદની પૂજા સ થે
ચાર સામાયિક આગમમાં કહ્યાં છે,
સર્વવિરતિ અવિરુદ્ધ રે; પાંચ ભેદ છે સંયમધર્મના જી;
નિર્મળ પરિણામે સવિ શુદ્ધ રે. નમો ૬ સમાધિવર ગણધરજી જાચિયે ,
ચાવીશ જિનને કરી પ્રણામ રે; પુરંદર તીર્થકર થયા એહથી છે, સૌભાગ્યલમી ગુણધામ રે, નમેo ૭
મંત્ર હૈ શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણય શ્રીમતે અહંતે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા. વિચાર કરવો. સામાયિકને નવ દ્વાર વડે વિચાર કરે. તેમજ છ આવશ્યક વિચારવા. ૫
આગમમાં ચાર પ્રકારના સામાયિક (શ્રત સામાયિક, સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક) કહ્યાં છે. સર્વવિરતિપશું તેથી અવિરુદ્ધ છે. સંયમધર્મના મુખ્ય પાંચ ભેદ (સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષમપરાય ને યથાખ્યાત) છે. નિર્મળ પરિણામ વડે તે બધા ભેદો શુદ્ધ હેય છે. ૬
ગણધર મહારાજે વીશ જિનેશ્વરને પ્રણામ કરીને શ્રેષ્ઠ સમાધિ જ માગી છે. આ પદનું આરાધન કરવાથી પુરંદરરાજા તીર્થકર થયા છે અને સૌભાગ્યલક્ષમીરૂપ ગુણના ધામ થયા છે.
મંત્રને અર્થ પ્રથમપદપૂજાને અંતે છે, તે મુજબ જાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org