________________
૨૪૮
પૂજાસંગ્રહ સાથે વ્રત શ્રાવકનાં બાર ભેદે કહ્યા છે,
મુનિનાં મહાવ્રત પંચ રે; સત્તર એ દ્રવ્યભાવથી જાણીને જી,
યાચિત કરે સંયમસંચ રે, નમેo ૩. ચાર નિક્ષેપ સાત નયે કરી છે,
કારણ પાંચ સંભાર રે; ત્રિપદી સાતે ભાંગે કરી ધારીયે છે,
યાદિક ત્રિક અવધાર રે. નમો ૪ ચાર પ્રમાણે જ દ્રવ્ય કરી છે,
નવતર દિલ લાવ રે; સામાયિક નવ દ્વારે વિચારીયે છે,
એમ જ આવશ્યક ભાવ રે. નમેપ છે. અને સારણ–વારણાદિક વડે જીવને ધર્મમાં સ્થિર કરે તે ભાવસમાધિ કહેવાય છે. ૨
શ્રાવકના બાર વ્રત કહ્યાં છે અને મુનિનાં પાંચ મહાવ્રત કહ્યાં છે. એ સ ૨ ભેદને દ્રવ્ય-ભાવથી સમજી યાચિતપણે સંયમને સંચય કરે. ૩
એ સંયમને ચાર નિક્ષેપ (નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ) વડે, સાત નય (નૈગમાદિ) વડે જાણવું. પાંચ કારણે સંભારવાવિચારવા. અને ત્રિપદી (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) થી તેમજ સાત ભાંગા ( સ્યાદ્ અતિ વગેરે) થી ધારી લેવું યાદિક (હેય3ય–ઉપાદેય) ત્રિકથી પણ તેને વિચાર કર. ૪
ચાર પ્રમાણ, ષડદ્રવ્ય તેમજ નવ તત્વને પણ હદયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org