________________
વાસસ્થાનકપદની પૂજા-સાથે
२४७
સત્તરમી સંયમપદ પૂજા
શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇન્દ્રિય આશંસ, થિર સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંશ. ૧
ઢાળી _( કુંવર ગભારે નજરે દેખતાજી–એ દેશી ) સમાધિગુણમય ચારિત્રપદ ભલું છે,
સત્તરમું સુખકાર રે; વીશ અસમાધિ દોષ નિવારીને જી,
ઉપ ગુણ સંતેષ શ્રીકાર રે, નમો નમો સંયમપદને મુનિવરોજી. (એ આંકણું) અનુકંપા દીનાદિકની જે કરે છે,
તે કહીયે દ્રવ્ય સમાધિ રે; સારણાદિક કહી ધર્મમાં સ્થિર કરે છે,
તે લહિયે ભાવસમાધિ રે. નમે ૨ દુહાને અર્થ-ઇંદ્રિય સંબંધી આશંસા તજી દઈને જે શુદ્ધ એવા આત્મગુણે માં રમણતા કરે છે. સમાધિ અને સંતેષમાં જે સ્થિર રહે છે તે સંયમવંશ-સંયમવાળા જયવંતા વત્ત. ૧
ઢાળને અથ–સમાધિગુણરૂપ સત્તરમું ચારિત્રપદ અત્યંત સુખાકારી કહેલ છે. વીશ અસમાધિના દેવને નિવારવાથી ઉત્તમ સંતેષગુણ ઉત્પન્ન થાય છે. એવા સંયમપદ તેમ જ તેના ધારક મુનિવરોને નમસ્કાર થાઓ. ૧
દીન વગેરે અને ઉપર જે અનુકંપા કરવી તે દ્રવ્ય સમાધિ
-
--
--
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org